Tag Joshimath Sinking

જોશીમઠ ધસવાની પ્રક્રિયામાં આબોહવા પરિવર્તન શું ભાગ ભજવે છે?

ઉત્તરાખંડના જોશીમઠનું પહાડી શહેર છેલ્લા કેટલાક દિવસોમાં વિક્ષેપિત થયું છે કારણ કે, ત્યાંના રહેવાસીઓ તેમના ઘરોમાં સર્જાયેલી તિરાડો માટે પગલાં લેવાની માંગ કરવા માટે સડક પર ઉતર્યા હતા. અહેવાલ છે કે, જોશીમઠમાં લગભગ 600 ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને…