Tag Forest Conservation Amendment Bill

ભારતનું નવું ફોરેસ્ટ બિલ દેશના જંગલોને કેવી રીતે જોખમમાં મૂકશે!!!

લોકસભાએ 26 જુલાઈના રોજ ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ 2023ને મંજૂરી આપી હતી અને આ બિલ લાંબી ઊંડી ચર્ચા વગર પારિત થયું હતું. પર્યાવરણ સમિતિના સભ્યો અને રાજ્યોના મંતવ્યો અસંમત હોવા છતાં કે આ બિલ હાલના જંગલોના સંરક્ષણ અને જાળવણીના માપદંડોને…